Friday, October 7, 2022
HomeGujaratMorbiમોરબીના પંચાસર રોડ પર ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત

મોરબીના પંચાસર રોડ પર ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત

મોરબીના પંચાસર ચોકડી નજીક બહુચર એન્જીનીયરીંગમાં કામ કરતા સમયે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના કામધેનું પાર્ટી પ્લોટ પાછળ પંચાસર રોડ પર રહેતા સંજીતકુમાર ઉપેન્દ્રભાઈ રાય (ઉ.૨૫) પંચાસર ચોકડી પર આવેલ બહુચર એન્જીનીયરીંગમાં રીપેરીંગ કામ કરતા ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!