મોરબીના વીસીપરા રણછોડનગર શાંતિવાન સ્કૂલની બાજુમાં રહેતા કૈલાશભાઇ લક્ષ્મણભાઇ મંદરીયા ઉવ.૩૫ વાળાનું ગઈકાલ તા.૧૯/૦૪ના રોજ મોરબી વીસીપરા અમરેલી રોડ ઈંટુના ભઠ્ઠા પાસે કોઈ કારણસર મરણ જતા, કૈલાસભાઈની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, બી ડિવિઝન પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તજવીજ શરૂ કરી છે.