Friday, October 18, 2024
HomeGujaratમોરબીની જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતા યુવકનું મૃત્યુ...

મોરબીની જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતા યુવકનું મૃત્યુ નીપજ્યું

મળતી માહિતી મુજબ મોરબી બાયપાસ સત્કાર પાર્ટી પ્લોટની સામે અંજલી એપાર્ટમેન્ટમાં રહેતા આનંદ નરભેરામભાઈ આદ્રોજા ઉવ.૩૪ જુની આર.ટી.ઓ.કચેરીની બાજુમાં ધરમપુર ગામની સીમમાં ગણેશ વિસર્જનની જગ્યાએ મચ્છુ નદીના પાણીમા ડુબી જતા આનંદભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. હાલ મૃતકની ડેડબોડી મોરબી સરકારી હોસ્પીટલ ખાતે પી.એમ.માટે ખસેડવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરતા ઇન્કવેસ્ટ પંચનામા સહિતની કામગીરી ચલાવી તાલુકા પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરવામાં આવી છે. હાલ પોલીસે યુવકના અકાળે મૃત્યુનું કારણ જાણવા આગળની વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!