Friday, March 29, 2024
HomeGujaratમાનસર ગામની સીમમા આવેલ તલાવડીમાં ડૂબી જતા યુવકનું મોત

માનસર ગામની સીમમા આવેલ તલાવડીમાં ડૂબી જતા યુવકનું મોત

હળવદનાં માનસર ગામમા ડૂબી જવાથી એક યુવકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર, હળવદના માનસર ગામની સિમમા આવેલ બળદેવભાઇ લાલજીભાઇ રાઠોડની વાડીએ રહેતા સુનીલભાઇ ગણપતભાઇ ગાંગોડ નામના યુવકનું ગઈકાલે કોઇપણ કારણોસર માનસર ગામની સીમમાં આવેલ તલાવડી પાસેથી પસાર થતી વેળાએ તલાવડીના પાણીમાં પડી જતા ડુબી જતા મોત નીપજ્યું છે. ત્યારે સ્થાનિકોને બનાવની જાણ થતા તેઓએ સુનીલભાઇ ગણપતભાઇ ગાંગોડના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!