મોરબી સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી ભડીયા મંદિરની બાજુમાં રહેતા કિશનભાઇ દિનેશભાઇ છેલાણીયા ઉવ.૩૦ એ ગ8કકલ તા.૧૬/૦૯ ના રોજ પોતાના રહેણાંક મકાનમાં કોઈ અકળ કારણોસર પોતાની જાતે ગકલેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે પરિવારજનો મૃતકની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા, ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી કિશનભાઈને મૃત જાગેર કર્યા હતા, ત્યારે મૃત્યુના બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે