Saturday, June 14, 2025
HomeGujaratવાંકાનેર સીટી સ્ટેશન રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે યુવકની અટક.

વાંકાનેર સીટી સ્ટેશન રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે યુવકની અટક.

વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન આરોપી જીગ્નેશભાઈ ધનશ્યામભાઈ મકવાણા ઉવ.૨૩ રહે.નવાપરા પંચાસર રોડ વાંકાનેર વાળાને સીટી સ્ટેશન રોડ ઉપર આવેલ નાલા નજીકથી ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૧,૩૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાતગે પોલીસે આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!