Sunday, December 22, 2024
HomeGujaratમોરબીના ઉમીયાનગર, સીરામીક સીટી પાસે રહેતી યુવતી ઘેરથી સીરામીક કારખાનામાં કામે જવાનું...

મોરબીના ઉમીયાનગર, સીરામીક સીટી પાસે રહેતી યુવતી ઘેરથી સીરામીક કારખાનામાં કામે જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઉમીયાનગર, સીરામીક સીટી પાસે રહેતી રીનાબેન અમરશીભાઇ પરમાર (ઉ.વ.૨૧) નામની યુવતી ગત તા.૨૪ ના રોજ સવારના ૮ વાગ્યાના અરસ્સામાં પોતાના ઘરેથી મોરબીના જાંબુડીયા ખાતે આવેલ સોબર સીરામીક કારખાનામાં કામે જાવ છું તેમ કહી નીકળ્યા બાદ સમયસર ઘરે પરત ન આવતા તેના પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ આજદિન સુધી તેણીનો પત્તો ન લાગતા અંતે તેના પિતા અમરશીભાઇ મોહનભાઇ પરમારે બી ડિવિઝન પોલીસ મથકે ગુમસુદા નોંધાવતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!