Friday, January 10, 2025
HomeGujaratમોરબીના રંગપર ગામ નજીક ટ્રક ઉપર દોરડા છોડાવતી વખતે હેવી વીજ લાઈનને...

મોરબીના રંગપર ગામ નજીક ટ્રક ઉપર દોરડા છોડાવતી વખતે હેવી વીજ લાઈનને અડકી જતા યુવકનું મોત નીપજ્યું

મોરબીના રંગપર બેલા રોડ ઉપર રંગપર ગામ નજીક ઈડોરા પાર્ટીકલ બોડની સામે ટ્રક ઉપર ચડીને નાકામાંથી દોરડા છોડાવતા સમયે ઉપરથી પસાર થતી વિજલાઈનને અકસ્માતે અડકી જતા રમઝાન મહમદભાઈ પઠાણ ઉવ.૨૦ રહે.ગોધરા જી પંચમહાલવાળાને જોરદાર વીજશોક લાગતા તેનું સ્થળ ઉપર કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. જેથી પીએમ સહિતની કામગીરી સબબ રામઝાનભાઈની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!