Monday, July 8, 2024
HomeGujaratગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પયનશિપમાં મોરબીનો યુવાન ચમક્યો

ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પયનશિપમાં મોરબીનો યુવાન ચમક્યો

ગુજરાત સ્ટેટ રાયફલ એસોસીએશન દ્વારા ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયન સ્પર્ધાનું અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (રાઇફલ ક્લબ), ખાનપુર, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના નાની વાવડી ગામના વતની રમેશભાઈ રૂપાલાના સુપુત્ર વાસુભાઈ રૂપાલાએ 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ- જુનિયર, 25 મીટર સેન્ટર ફાયર, 25 મીટર રેપિડ ફાયર (issf)- જુનિયરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેમજ 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલમાં સિલ્વર મેડલ – સિનિયર અને 2 સિલ્વર મેડલ જીતી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!