Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીના રંગપર ગામે સીરામીક લેબર ક્વાર્ટરમાં યુવકે ગળેફાસો ખાઈ મોત વ્હાલું કર્યું

મોરબીના રંગપર ગામે સીરામીક લેબર ક્વાર્ટરમાં યુવકે ગળેફાસો ખાઈ મોત વ્હાલું કર્યું

અપમૃત્યુની મળતી માહિતી અનુસાર મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ એસ્ટોન સીરામીકના લેબર કોલોનીમાં રહેતા દિપક હીરાલાલ યાદવ ઉવ.૨૪ એ કોઈ અગમ્ય કારણોસર લેબર કોલોનીના ક્વાર્ટરમાં ગળેફાસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી દીપક યાદવનાં મૃતદેહને મોરબી સરકારી હોસ્પિ. લાવતા ફરજ પર હાજર ડોક્ટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર અપમૃત્યુ મામલે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હેડ કોન્સ. વી.એસ.ડાંગર દ્વારા શરુ કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!