મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે નજરબાગ નજીક ગાંધી સોસાયટીની છેલ્લી શેરીમાં આવેલ હિતેશભાઈ બોચીયાના રહેણાંક ખાતે રેઇડ કરતા, જ્યાંથી ગોડ ફાધર બિયરના ૧૩ ટીન કિ.રૂ.૧,૭૫૫/-મળી આવ્યા હતા, આ સાથે આરોપી હિતેશભાઈ પ્રેમજીભાઈ બોચીયા ઉવ.૨૭ પોલીસે અટક કરી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તોએ ચલાવી છે.