Saturday, October 5, 2024
HomeGujaratમોરબીની વીસી ફાટક નજીકથી વિદેશી દારૂની એક બોટલ સાથે યુવક ઝડપાયો

મોરબીની વીસી ફાટક નજીકથી વિદેશી દારૂની એક બોટલ સાથે યુવક ઝડપાયો

મળતી માહિતી અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે વીસી ફાટક નજીકથી કોઈ આધાર પુરાવા કે પાસ પરમીટ વગર ગેરકાયદે વિદેશી દારૂની ઓરેન્જ ફ્લેવર્સ વોડકાની ૭૫૦એમએલની એક બોટલ સાથે આરોપી જીગ્નેશભાઇ રૈયાભાઇ ટોટા ઉવ.૨૭ રહે- ન્યુ રેલ્વે કોલોની પાસે, નવલખી રોડ મોરબીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલ કબ્જે લઇ તેના વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!