Thursday, October 10, 2024
HomeGujaratમોરબીના શનાળા રોડ ઉપરથી બિયરના એક ડબલા સાથે યુવક ઝડપાયો

મોરબીના શનાળા રોડ ઉપરથી બિયરના એક ડબલા સાથે યુવક ઝડપાયો

મોરબીના શનાળા રોડ ઉપર સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મહેશ પાન વાળી શેરીમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલ એક શખ્સને રોકી તેની અંગ ઝડતી લેતા પેન્ટના નેફામાંથી બડવાઇઝર મગનુમ બિયરનું એક ટીન મળી આવ્યું હતું. જેથી તુરંત આરોપી વિજયભાઈ આપાભાઈ ગરચર ઉવ.૩૨ રહે. ઓમકાર રેસિડેન્સી ફ્લેટ ૨૦૪ લીલાપર રોડવાળાની અટકાયત કરવામાં આવી હતી,

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!