Thursday, September 19, 2024
HomeGujaratમોરબી વીસીપરા વિસ્તારમાંથી દેશી હાથ બનાવટના તમંચા સાથે યુવક પકડાયો

મોરબી વીસીપરા વિસ્તારમાંથી દેશી હાથ બનાવટના તમંચા સાથે યુવક પકડાયો

મોરબી બી ડિવિઝન પોલીસે વીસીપરા મેઈન રોડ ઉપર પોલીસ ચોકીની સામેથી એક યુવકને દેશી હાથ બનાવટના તમંચા સાથે દબોચી લઈ તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ તથા જીપી-એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે વીસીપરા મેઈન રોડ પોલીસ ચોકીની સામેથી આરોપી સીકંદર હમરૂદીન કટીયા ઉવ.૨૪ રહે- ફુલીનગર-૨ વીશીપરા મોરબી વાળાને દેશી હાથ બનાવટના તમંચા જેવા હથિયાર સાથે ઝડપી લેવાયો હતો. હાલ પોલીસે આઈઓપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!