મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં સીસમ સીરામીકની સામે રોડ ઉપર પ્લાસ્ટિકની થેલીમાં ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જની ૪ બોટલ કિ.રૂ.૫,૨૦૦/- લઈને શંકાસ્પદ હાલતમાં નીકળેલ આરોપી ભગવાનજીભાઈ નામેરીભાઈ શામળીયા ઉવ.૩૮ રહે.લાયન્સનગર નવલખી રોડ મોરબી વાળાને તાલુકા પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે આરોપી પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તોએ ચલાવી છે.