મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડની સામે રોડ ઉપર આરોપી સિદ્ધરાજસિંહ જયદીપસિંહ જાડેજા ઉવ.૨૨ રહે. નિતીનનગર શનાળા રોડ મોરબી વાળાને સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા શંકાસ્પદ હાલતમાં ઉપરોક્ત સ્થળે રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ ૮ પીએમ વ્હિસ્કીની ૨ નંગ બોટલ કિ.રૂ.૨,૨૦૦/- મળી આવી હતી. જેથી પોલીસે આરોપી સિદ્ધરાજસિંહની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.









