Thursday, December 26, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ૩૦ જેટલા પોલીસ કર્મચારીઓની અરસ પરસ બદલી...

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ૩૦ જેટલા પોલીસ કર્મચારીઓની અરસ પરસ બદલી કરાઈ

આગામી સમયમાં વિધાનસભાની ચુંટણી માં પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા બદલીઓ નો દોર યથાવત છે જેમાં મોરબીમાં પણ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકમા ફરજ બજાવતા ૩૦ જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે અને બદલી પામેલ તમામ પોલીસકર્મીઓની યાદી નીચે મુજબ છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી એમ.ટી.વિભાગ ના ઇન્દ્રવિજયસિંહ પરમારની વાંકાનેર સીટી,પોલીસ હેડ ક્વાર્ટરના રહેનાઝ બાદીની જીલ્લા કંટ્રોલ,ભીખુભાઈ વાળાની વાંકાનેર તાલુકા (ડ્રાઈવર તરીકે),મોરબી એ ડીવીઝનના યુવરાજસિંહ જાડેજાની હળવદ,પોલીસ હેડ ક્વાર્ટરના ગીતાબેન મકવાણાની બદલી પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ એલ.આઈ.બી) માં મોરબી તાલુકાના મનોજ લક્મની પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ એમ.ટી.),પોલીસ હેડ ક્વાર્ટરના ખ્યાતીબેન બલેવીયાની બદલી પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ રીડર શાખા),પોલીસ હેડ ક્વાર્ટરના આરઝુબેન ઓડેદરાની પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ રીડર શાખા),મહિલા પોલીસ સ્ટેશનના કાશ્મીરા વાઘેલાની પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ રીડર શાખા),એમ.ટી. (એટેચ AHTU) ના બકુલ કાસુન્દ્રાની બદલી પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ AHTU ડ્રાઈવર),પોલીસ હેડ ક્વાર્ટરના જયેનરસિંહ ઝાલાની પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ ના.પો.અધિ.),ટ્રાફિક શાખાના ચિરાગસિંહ ગોહિલની પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ અરજી શાખા), વાંકાનેર તાલુકાના શિવરાજસિંહ વાળાની માળિયા પોલીસ મથકમાં,પોલીસ હેડ ક્વાર્ટરના નમ્રતા શિરવી અને ભારતીબેન ખાંભડીયાની બદલી એલ.આઈ.બી ખાતે,પોલીસ હેડ ક્વાર્ટરના મનસુખ ચાવડાની મહિલા પોલીસ સ્ટેશન,વિક્રમભાઈ શિહોરાની માળિયા પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે,વાંકાનેર તાલુકાના કિશોરકુમાર મિયાત્રાની મોરબી સીટી એ ડીવીઝન, જયપાલસિંહ ઝાલા તેમજ મોરબી તાલુકાના ઇકબાલ સુમરાની પોલીસ હેડ ક્વાર્ટર, પોલીસ હેડ ક્વાર્ટરના જયવંતસિંહ ગોહિલની બદલી પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ પેરોલ ફર્લો)પોલીસ હેડ ક્વાર્ટરના હરેશભાઈ ચૌહાણની બદલી પોલીસ હેડ ક્વાર્ટર (વાયરલેસ શાખા),પોલીસ હેડ ક્વાર્ટરના પ્રકાશભાઈ દુલેરાની પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ એમ.ઓ.બી) ની બદલી કરવામાં આવી છે. , મોરબી તાલુકાના હરપાલસિંહ ઝાલાની પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ AHTU), મોરબી તાલુકામાં ફરજ બજાવતા જીજ્ઞાશાબેન કણસાગરાની પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ પેરોલ ફર્લો), યશવંતસિંહ ઝાલાની મોરબી તાલુકામાં,રામજીભાઈ હડીયલની બદલી પોલીસ હેડ ક્વાર્ટર (એટેચ એમ.ટી. શાખા), માળિયામાં ફરજ બજવતા દિનેશભાઈ લોખીલની વાંકાનેર તાલુકા,વાંકાનેર તાલુકાના કિશનકુમાર વિંજડીયાની એમ.ટી., વાંકાનેર સીટીમાં ફરજ બજાવતા બ્રીજરાજસિંહ વાળાની એમ.ટી ખાતે બદલી કરવામા આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!