Friday, April 26, 2024
HomeGujaratમોરબી નેશનલ હાઇવે પર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બે ઈજાગ્રસ્ત :...

મોરબી નેશનલ હાઇવે પર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બે ઈજાગ્રસ્ત : ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. ૧૨ના રોજ વાકાનેરથી મોરબી તરફ આવતા નેશનલ હાઇવે રોડ ઉપર શક્તિ ચેમ્બર-૧ની સામે અજાણ્યા ટ્રકચાલકે ટ્રક ગફલતભરી રીતે ચલાવી શૈલેશભાઇ હસમુખભાઇ સારેસા તથા તેમના કાકાના દિકરા મનિષભાઇ મહેશભાઇ સારેસાના એકટીવા રજી.નં. જીજે-૩૬-ડી-૬૭૫૮ ને પાછળથી ઠોકર મારી હતી. આથી, ફરીયાદી શૈલેષભાઇને જમણા હાથમાં ફેકચર તથા સાહેદ મનિષભાઇને જમણા હાથના કોણીના ભાગે, ખંભાના ભાગે ફેકચર તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આરોપી ટ્રક લઇ નાશી છૂટ્યો હતો. હાલમાં બી ડિવિઝન પોલીસે અજાણ્યા ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!