Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીના લાલપર ગામ નજીક બે ટ્રક-ટ્રેલર વચ્ચે અકસ્માત:ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો

મોરબીના લાલપર ગામ નજીક બે ટ્રક-ટ્રેલર વચ્ચે અકસ્માત:ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો

મોરબી જિલ્લામાં વાહન અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ મોરબીના લાલપર નજીક બન્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં વાંકાનેર તરફથી આવતા ટ્રેલર સાથે ટ્રક નો અકસ્માત સર્જાયો હતો જેમાં બંને ટ્રક ના ડ્રાઈવર ક્લીનર ને સામાન્ય ઈજાઓ પહોંચી હતી આ અક્સ્માતને પગલે ટ્રક પલ્ટી મારી જતા રોડ પર ટ્રાફિક જામ ના દ્ર્શ્યો સર્જાયા હતા જેમાં ત્રણ કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા જોકે મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ થતાં તુરંત ઘટનાસ્થળે પહોંચી ને અકસ્માતગ્રસ્ત ટ્રક ને ક્રેન દ્વારા રસ્તા પરથી દૂર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!