Wednesday, April 24, 2024
HomeGujaratહળવદ ત્રણ રસ્તા નજીક નર્મદા વિભાગના અધિકારીઓને નડ્યો અકસ્માત

હળવદ ત્રણ રસ્તા નજીક નર્મદા વિભાગના અધિકારીઓને નડ્યો અકસ્માત

ભચાઉ થી ગાંધીનગર જઇ રહેલી નર્મદા વિભાગની બોલેરોને નડ્યો અકસ્માત, બે ઇજાગ્રસ્ત

- Advertisement -
- Advertisement -

હળવદના ત્રણ રસ્તા નજીક વહેલી સવારે આઇસર ગાડી અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો બોલેરોમા સવાર નર્મદા વિભાગના અધિકારી સહિત ડ્રાઇવર ઇજાગ્રસ્ત થતા સુરેન્દ્રનગર રીફર કરાયા

બનાવની મળતી માહિતી મુજબ ભચાઉથી નર્મદા વિભાગના અધિકારી ગાંધીનગર કામ અર્થે જઇ રહ્યા હતા ત્યારે હળવદ ત્રણ રસ્તા નજીક પહોચતા બોલેરો કાર આઇસર ગાડી સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં અધિકારી સહિત બોલેરો ચાલકને ગંભીર ઇજાઓ થવા પામી હતી. અકસ્માતની જાણ થતા માર્કેટિંગયાર્ડની એંબ્યુલન્સ ચાલક જયેશભાઇએ તાત્કાલિક બનાવ સ્થળે પહોચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!