Saturday, December 14, 2024
HomeGujaratમોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખનું ફેસબુક આઈડી હેક કરનાર આરોપીની ધરપકડ

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખનું ફેસબુક આઈડી હેક કરનાર આરોપીની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલું છું કહી આઈડી પાસવર્ડ મેળવ્યા હતા

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં નવા બસ સ્ટેન્ડ સામે સ્વસ્તિક સોસાયટીમા પ્રસંગ એપાર્ટમેન્ટમાં રહેતા મોરબી સિરામિક એસોસીએશનના પ્રમુખ કિશોરભાઇ અમરશીભાઇ ભાલોડીયાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલુ છું કહી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફેસબુક આઇડી હેક કરી તેમના સગાવ્હાલા પાસેથી નાણાં પડાવવા મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અગાઉ આવા જ છેતરપિંડીના ગુન્હામાં ઝડપાયેલા નેનપુરા ખેડાના પ્રિતેશ પ્રજાપતિની ધરપકડ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!