Saturday, January 4, 2025
HomeGujaratમોરબી પીએમ ની મુલાકાત પૂર્વે વિવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલ મામલે કાર્યવાહી: સુપરિટેન્ડેન્ટ...

મોરબી પીએમ ની મુલાકાત પૂર્વે વિવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલ મામલે કાર્યવાહી: સુપરિટેન્ડેન્ટ સસ્પેન્ડ

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદી મોરબીની મુલાકાતે આવ્યા હતા જેની તૈયારી માટે મોરબીની સિવિલ હોસ્પીટલમાં રંગ રોગાન તેમજ બેડશિદ બદલાવા અને કેમેરા ઢાંકી દેવા જેવી શંકાસ્પદ બાબતો માટે વિવાદ છેડાયો હતો.

- Advertisement -
- Advertisement -

જે વિવાદ ના કારણે મોરબી સિવિલમાં સુપ્રિેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા ડો.પ્રદીપ દુધ્રેજિયા ની બદલી કરવામાં.આવી હતી અને તેમની જગ્યાએ મોરબી મેડિકલ કોલેજના ડીન ડો નિરજ બીશ્વાસ ને મુકવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!