Saturday, January 11, 2025
HomeGujaratમોરબીમાં ધુમસ્ટાઇલ બાઇક ચલાવતા ૧૧ વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ

મોરબીમાં ધુમસ્ટાઇલ બાઇક ચલાવતા ૧૧ વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ

મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ડીવીજનના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.એ.જાડેજાના માર્ગદર્શન મુજબ રાત્રીના આઠ થી દસ વાગ્યા દરમ્યાન મોરબી શહેરમા આવેલ શનાળા રોડ,વાવડી રોડ,ગોલાબજાર, એસ.પી. રોડ ઉપર ધુમસ્ટાઇલથી બાઇક ચલાવતા ઇસમો તેમજ મોડીફાઇ કરેલ સાયલેન્સર વાળા ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરી કુલ ૧૧ મોટરસાયકલ ડીટેઇન કરવામા આવેલ છે. તેમજ નંબરપ્લેટ વગર ના તેમજ લાયસન્સ કાગળો વગરના વાહનો તેમજ કાળા કાચવાળા વાહન ચાલકોને સ્થળ દંડ આપી કુલ રૂ.૧૦,૩૦૦ નો દંડ કરવા આવેલ હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!