Saturday, December 2, 2023
HomeGujaratઅધિક સચિવ પંકજ જોશીની સીએમના ચીફ સક્રેટરી તરીકે ખાસ નિમણુંક : અન્ય...

અધિક સચિવ પંકજ જોશીની સીએમના ચીફ સક્રેટરી તરીકે ખાસ નિમણુંક : અન્ય ત્રણ અધિકારીઓનો પણ સમાવેશ

રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા શપથ ગ્રહણ કર્યા બાદ સૌ પ્રથમ પોતાના વિશ્વાસુની ડાયરીમાં નામ ધરાવતા અધિકારીઓને તેને સીએમ ઓફીસમાં બદલી કરી કરાવી છે.જેમાં 1989 ની બેચના IAS પંકજ કુમાર જોશી કે જે ચીફ સક્રેટરી તરીકે ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં એડી. ચીફ સેક્રેટરી તરીકેનો હવાલો સાંભળી રહ્યાં હતાં તેઓને સીએમ ને સીએમ ઓફિસના એડી.ચીફ સેક્રેટરી તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

એ જ રીતે એન.એન.દવે અવંતિકા સિંઘ,ડૉ.એમ.ડી.મોડિયાને પણ સીએમ ભુપેન્દ્ર પટેલની ખાસ વિશ્વાસુ તરીકે સીએમ ઓફિસમાં પોસ્ટીંગ આપ્યા છે.  ઉલ્લેખનીય છે કે પંકજકુમાર જોશી એ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાળમાં પણ પ્રશંસનીય કામગીરી માટે ચર્ચામાં હતા ત્યારે સીએમ ઓફિસમાં તમામ કારભાર હવે ચાર મોટા ગજાના અધિકારીઓ સાંભળશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!