Tuesday, April 23, 2024
HomeGujaratલાંબા સમયના વિરામ બાદ હળવદ પંથકમાં મેઘરાજાની પધામણી...

લાંબા સમયના વિરામ બાદ હળવદ પંથકમાં મેઘરાજાની પધામણી…

હવામાન વિભાગની આગાહીની વચ્ચે હળવદ પંથકમાં કેટલાક વિસ્તારમાં વરસાદ. હળવદ શહેરમાં ભારે ગાજવીજ કડાકાભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વહેલી સવારે ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વરસ્યો વરસાદ, વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયી, લાંબા સમય પછી વરસાદ વરસતા ખેડૂતો અને માલધારીમાં ખુશીની લહેર પ્રસરી ગયી છે, આજ રીતે મેઘમહેર યથાવત રહે તો ખેડૂતોના પાકને પણ નવું જીવનદાન મળે તેવી આશા સાથે આવકાર, હળવદ પંથકમાં 14 એમએમ વરસાદ નોંધાયો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!