Tuesday, September 17, 2024
HomeGujaratટંકારા પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન બન્યા બાદ પ્રથમ પોલીસ ઈન્સ્પેક્ટરની નિમણૂંક કરાઈ 

ટંકારા પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન બન્યા બાદ પ્રથમ પોલીસ ઈન્સ્પેક્ટરની નિમણૂંક કરાઈ 

તાજેતરમાં જ મોરબી જિલ્લાના ટંકારા માળીયા સહિત ગુજરાત ભરના અનેક પોલીસ મથકોને પીઆઈ કક્ષાના પોલીસ મથક બનાવવામાં આવ્યા હતા ત્યારે ટંકારા પોલીસ મથકમાં પ્રથમ પીઆઈ ની નિમણૂક કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં ગાંધીધામ કચ્છથી પ્રમોશન બાદ બદલી પામી મોરબી જિલ્લામાં આવેલા વાય.કે.ગોહિલને ટંકારા પીઆઈ તરીકે નિમણૂક આપવામાં આવી છે.અત્યાર સુધી ટંકારા પોલીસ મથકમાં થાણા અમલદાર તરીકે પીએસઆઈ ના તાબા હેઠળ ચાલતું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!