Wednesday, January 15, 2025
HomeGujaratબે વર્ષ બાદ મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ઇન્ડિયાના ખ્યાતનામી કલાકારો ગરબાની રમઝટ...

બે વર્ષ બાદ મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ઇન્ડિયાના ખ્યાતનામી કલાકારો ગરબાની રમઝટ બોલાવશે

આ વખતે પાટીદાર નવરાત્રી મહોત્સવ શહીદ પરિવારોના લાભાર્થે યોજાશે

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબીમાં કોરોનાકાળના બે વર્ષ બાદ આ વર્ષે તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ નવરાત્રી મહોત્સવ શરૂ થવાનો છે ત્યારે આ વખતેનો નવરાત્રી મહોત્સવ ભારે જમાવટ કરશે ત્યારે મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા કાર્યોમાં અગ્રેસર અજય લોરીયા દ્વારા આયોજિત ગાયો અને અન્ય સેવા કાર્યો માટે યોજાતો પાટીદાર નવરાત્રી મહોત્સવ આ વખતે દેશની રક્ષા કરતા શહીદ થયેલા વીર જવાનોના પરિવારના લાભાર્થે યોજાશે.

આ ઉપરાંત આ વખતે ગુજરાત જ નહીં પણ ભારતના ખ્યાતનામ કલાકારો રમઝટ બોલાવશે જેમાં ઇન્ડિયન આઇડોલ વિજેતા ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય (સા રે ગ મ પ) અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયા ઉપરાંત અને નામિ કલાકારો રાસની રમઝટ બોલાવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!