Wednesday, January 15, 2025
HomeNewsBirthdayઅમદાવાદ એસઓજી પીઆઈ એસ એ ગોહિલ આજે જન્મદિવસ

અમદાવાદ એસઓજી પીઆઈ એસ એ ગોહિલ આજે જન્મદિવસ

અમદાવાદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઇ એસ એ ગોહિલ અગાઉ મોરબી જિલ્લામાં ફરજ બજાવી ચુક્યા છે અને હાલ તેઓ અમદાવાદ એસઓજી પીઆઈ તરીકે કાર્યરત છે

- Advertisement -
- Advertisement -

અમદાવાદ એસઓજી પીઆઈ તરીકે તેઓએ અનેક ગંભીર ગુન્હાઓના ભેદ ઉકેલ્યા છે નકલી ડોક્ટરથી લઈને ગેરકાયદેસર બંદુક સહિતના ગુન્હાઓ ના આરોપીઓ ને પીઆઇ એસ એ ગોહિલમાં માર્ગદર્શન હેઠળની ટીમ દ્વારા ઝડપી પાડી ભો ભીતર કરી ચુક્યા છે અને ભૂતકાળમાં મોરબીમાં પણ તેઓએ અનેક ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે અને લોકોની સેવા અને સુરક્ષા માટે તેઓ સતત કાર્યરત રહે છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે પોલીસ અધિકારીઓ, પોલીસ પરિવાર, તેમનો પરિવાર, મિત્રો અને મોરબી મીરર ટીમ જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!