Thursday, April 25, 2024
HomeGujaratમોરબી અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા સેવાભાવી અજય લોરિયાનું સન્માન કરવામાં આવ્યું

મોરબી અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા સેવાભાવી અજય લોરિયાનું સન્માન કરવામાં આવ્યું

અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લા દ્વારા સો ઓરડી વિદ્યાર્થીઓ બોડીંગ ખાતે મોરબીના સેવાભાવી અજય લોરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. જે સન્માન સમારોહમાં અખિલ ભારતીય કોળી સમાજનાં પ્રમુખ તથા પુર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, સૌરાષ્ટ્ર ઠાકોર સમાજના ઉપપ્રમુખ પ્રભુલાલ કગથરા, વિષ્ણુભાઈ મજેઠીયા, અશોકભાઈ ભોજવીયા, પ્રતાપભાઇ મકવાણા, નિતીનભાઈ શિરોહીયા, ચેતનભાઇ શિરોહીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને અજય લોરિયાને તેમની સેવાકીય પ્રવૃતિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!