Wednesday, January 15, 2025
HomeGujaratએલર્ટ:મચ્છુ ૩ ડેમના બે દરવાજા સાંજે પાંચ વાગ્યે ખોલવામાં આવશે:૨૦ ગામોને એલર્ટ...

એલર્ટ:મચ્છુ ૩ ડેમના બે દરવાજા સાંજે પાંચ વાગ્યે ખોલવામાં આવશે:૨૦ ગામોને એલર્ટ આપવામાં આવ્યુ

મોરબીમાં ભારે વરસાદને પગલે મચ્છુ ૩ ડેમ માં પાણીની આવક સતત ચાલુ છે જેના કારણે ગઇકાલે રાત્રી થી જ હેઠવસ્માં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે આજે સાંજે પાંચ વાગ્યે મચ્છુ ૩ ડેમના ૨ દરવાજા ૧-૧ ફૂટ ખોલવામાં આવશે જેમાંથી ૧૬૭૬ ક્યુસેક પ્રવાહ થી પાણી છોડવામાં આવશે જેથી નીચાણવાળા વિસ્તારોમાં આવતા મોરબી તાલુકાના ગોરખીજડીયા, વનાળીયા, માનસર, રવાપર નદી, અમરનગર , નારર્ણકા, ગુંગણ, બહાદુર ગઢ, સોખડા, નાગડાવાસ અને માળીયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવિદરકા, ફતેપર, માળીયા(મી), હરીપર ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!