સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ૨ દિવસીય આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેનો કેમ્પ તારીખ ૦૯-૦૬-૨૦૨૨ અને ૧૦-૦૬-૨૦૨૨ નાં રોજ સવારે ૧૦:૦૦ વાગ્યા થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી મોરબી તાલુકા પંચાયત કચેરીનાં હોલ ખાતે યોજવામાં આવેલ હતો જેમાં ૧૨૫ જેટલા લોકોએ લાભ લીધો હતો.આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, અમુલભાઈ જોષી,ઉપપ્રમુખ કિશોરભાઈ પંડ્યા, મુકેશભાઈ જાની, નરેન્દ્રભાઇ મેહતા, મનોજભાઈ પંડ્યા, મનીષભાઈ જોષી, યોગેશભાઈ જોષી,આર્યન ત્રિવેદી સાહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.