Saturday, December 28, 2024
HomeNewsMorbiમોરબીમાં માનવતાને શરમાવે તેવું કૃત્ય ! પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ :...

મોરબીમાં માનવતાને શરમાવે તેવું કૃત્ય ! પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ : ફરીયાદ નોંધાઇ

સમાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવાર ની પાંચ વર્ષની બાળકી પર પાડોશમાં રહેતા રવિ પરમસુખ બદેલ નામના યુવકે મંદિરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું : બાળકીને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે સારવારમાં ખસેડવામાં આવી : પોલીસ તપાસનો ધમધમાટ

- Advertisement -
- Advertisement -

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં મોરબીના સમાકાંઠે રહેતા પરિવારની પાંચ વર્ષની બાળકી પર બાજુમાં પાડોશમાં જ રહેતા સગીર યુવાને દુષ્કર્મ આચર્યું હતું જેમાં બાળકી ઘરે આવતા તેના ગુપ્તાગ માંથી લોહી વહી રહયું હતું ત્યારે પિતાને કઈક અજુગતું બન્યું હોવાની જાણ થતાં પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં બાળકીને લઈ જવાઇ હતી બાદમાં પરિવારજનોએ તપાસ કરતા ઘરની બાજુમાં આવેલ મંદિરની બાજુમાં દુષ્કર્મ આચર્યું હોવાનું પરિવાર જનોને જાણવા મળતા પોલીસને જાણ કરી હતી અને બી ડિવિઝન પોલીસે આવી પ્રથમ બાળકીને મોરબી બાદ વધુ સારવાર માટે બાળકીને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી છે જેમાં ડીવાયએસપી અને બી ડિવિઝન પીએસઆઇ સહિતની ટિમ દોડી ગઈ હતી અને લાભ લઈને આરોપી રવિ પરમસુખ બદેલ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું નુું બહાર આવતા મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!