Tuesday, May 7, 2024
HomeGujaratABVPમા મોરબી શાખાના કાર્યકર્તાની ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય તરીકે નિમણુક કરાઈ

ABVPમા મોરબી શાખાના કાર્યકર્તાની ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય તરીકે નિમણુક કરાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે. જેમાં મોરબી શાખાના કાર્યકર્તાની ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય તરીકે નિમણુક કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

ABVP મોરબીના જણાવ્યા અનુસાર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ૫૪મું પ્રદેશ અધિવેશન ૬થી૮ જાન્યુઆરીએ ભાવનગર ખાતે યોજાયું હતું. જેમાં સમગ્ર ગુજરાતની વર્ષ ૨૦૨૩-૨૪ની નવનિયુક્ત કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં મોરબી શાખાના કાર્યકર્તા ર્મદીપસિંહ ઝાલા (મોરબી નગર સહ મંત્રી) તથા બંસરીબેન મહેતા (R.o. Patel મહિલા કૉલેજ પ્રમુખ)ની ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય તરીકે નિમણુક થતા ABVP મોરબી પરિવાર બંનેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!