Tuesday, November 19, 2024
HomeGujaratમોરબીમાં વૃદ્ધને જમતી વેળાએ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું

મોરબીમાં વૃદ્ધને જમતી વેળાએ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું

મોરબીમાં આવેલ સ્વામીનારાયણ પાર્ક શકતિ ધામની પાછળ વાવડી રોડ ખાતે રહેતા ૯૦ વર્ષીય વૃદ્ધને પોતાના ઘરે જમતા જમતા હૃદય રોગનો હુમલો આવતા બેભાન થઇ જતા મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોકટર દ્વારા મૃત્યુ થયાનું જાહેર કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં આવેલ સ્વામીનારાયણ પાર્ક શકતિ ધામની પાછળ વાવડી રોડ ખાતે રહેતા હરીભાઇ રામાભાઇ ચાવડા નામના ૯૦ વર્ષના વૃદ્ધને પોતાના ઘરે ગઈકાલે બપોરેના સમયે જમતા જમતા હાર્ટ એટેકનો આવતા બેભાન થઇ જતા એક ફોર વ્હિલ ગાડીમા મોરબી સરકારી હોસ્પીટલમાં લાવતા ફરજ પરના ડોક્ટરે તપાસી મૃત્યુ થયાનું જાહેર કરતા પુત્ર નથુભાઇ હરીભાઇ ચાવડાએ હાર્ટ એટેકનો હુમલો આવતા મોત થયાનું મોરબી સીટી એ ડિવીઝન પોલીસને જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!