Thursday, June 12, 2025
HomeGujaratમોરબીના વૈભવનગરમાં પ્રૌઢ મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબીના વૈભવનગરમાં પ્રૌઢ મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબી શહેરમાં બાયપાસ રોડ નજીક આવેલ વૈભવનગરમાં રહેતા મીનાબેન હરેશભાઇ ભીમાણી ઉવ.૫૩ નામની પ્રૌઢ મહિલાએ ગઈકાલ તા.૧૦/૦૬ ના રોજ સાંજના કોઈપણ સમયે પોતાબ ઘરે રસોડામાં છતના હુકમાં ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે પરિવારજનો મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, હાજર તબીબે પોલીસને જાણ કરી હતી, ત્યારે સીટી એ ડિવિઝન પોલીસ ટીમે સ્થળ ઉપર પહોંચી મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!