Saturday, December 28, 2024
HomeGujaratમોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂની ૨ બોટલ સાથે એક ઈસમ પકડાયો

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂની ૨ બોટલ સાથે એક ઈસમ પકડાયો

મોરબીના કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ ઉપરથી એક ઇસમને ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે, પોલીસે આરોપી રોહિતભાઈ જીવણદાસ દુધરેજીયા ઉવ.૨૧ રહે.કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડવાળા પાસેથી ઓલ સેસન્સ ગોલ્ડન કલેક્શન વ્હિસ્કીની બે નંગ બોટલ કિ.રૂ. ૬૦૦/-મળી આવતા તેની અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!