Saturday, December 28, 2024
HomeGujaratમોરબીના શનાળા ઘુનડા રોડ પરથી પ્લાસ્ટિકની બોટલમાં વિદેશી દારૂ સાથે એક ઇસમ...

મોરબીના શનાળા ઘુનડા રોડ પરથી પ્લાસ્ટિકની બોટલમાં વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો 

મોરબીના શનાળા-ઘુનડા રોડ ઉપર એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન એક શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સની અંગ ઝડતી લેતા પેન્ટના નેફામાં પ્લાસ્ટિકની બોટલમાં ૩૦૦એમએલ જેટલા લાલ કલરના વિદેશી દારૂ કેફી-પ્રવાહી સાથે આરોપી હિમાંશુ રમેશચંદ્ર ભટ્ટ રહે.હાલ અવની ચોકડી મૂળરહે.નાંન્ડોર જી.ડુંગરપુર રાજસ્થાન વાળાની અટક કરવામાં આવી હતી. આ સાથે પકડાયેલ આરોપી સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!