Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ...

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીમાં રોજ-બરોજ વિદેશી દારૂ પકડાવવાનાં ગુન્હાઓ વધતા જઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દુરરામકુવા વાળી શેરીમાં આવેલ રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી એક આરોપીની અટકાયત કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં રામકુવા વાળી શેરી ત્રાજપર ખારી ખાતે રહેતા નિલેશભાઇ ભરતભાઇ ડાભી નામના શખ્સે પોતાના રહેણાંક મકાને વિદેશી દારૂનો જથ્થો મંગાવી રાખી મૂકી તેનું વેચાણ કરતા હોય જેની બાતમી મળતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સ્થળ પર રેઈડ કરી મેકડોવેલ્સ નં.૧ કલેક્શન વ્હીસ્કીની શીલપેલ ૧૬ બોટલનો કુલ રૂ.૬૦૦૦/-નો મુદ્દામાલ મળી આવતા પોલીસે સ્થળ પરથી નિલેશભાઇ ભરતભાઇ ડાભી (રહે- રામકુવા વાળી શેરી ત્રાજપર ખારી મોરબી-૨) નામના શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!