Tuesday, November 26, 2024
HomeGujaratહળવદ તાલુકાના મયુરનગર ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં કોઈ અગમ્ય આગ ભભુકી

હળવદ તાલુકાના મયુરનગર ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં કોઈ અગમ્ય આગ ભભુકી

ઉનાળા દરમિયાન આગ લાગવાના બનાવમાં વધારો થતો હોય છે ત્યારે હળવદ ના મયુર નગર ગામે બેંકમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાત્રીના સમયે હળવદ તાલુકાના મર્યુર નગર ગામે આવેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ની બ્રાન્ચ માંથી ધુમાડા દેખાતા ગ્રામજનોએ તપાસ કરતા બેંકમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું.જેને લઇને ગ્રામજનોએ તુરંત જ હળવદ ફાયર ફાયટર ને જાણ કરવામાં આવતા તુરંત ફાયર ટીમે પહોંચી હતી પરંતુ કોઈ કારણોસર ફાયર ની ગાડી ને પરત જવું પડ્યું હતું જોકે હાલ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!