Tuesday, September 24, 2024
HomeGujaratમોરબીની નવી ટીંબડી ગામની સીમમાં બાવળની ઝાડીમાં લટકી અજાણ્યા પુરુષનો આપઘાત

મોરબીની નવી ટીંબડી ગામની સીમમાં બાવળની ઝાડીમાં લટકી અજાણ્યા પુરુષનો આપઘાત

મળતી માહિતી અનુસાર મોરબીના નવી ટીંબડી ગામ પાસે આવેલ આનંદ હોટેલ બાજુમાં પાણીના નાલામાં બાવળની ઝાડીમાં સાડીનો કટકો બાંધી ગળેફાંસો ખાઈ અંદાજે ૩૦ થી ૪૦ વર્ષની ઉમર ધરાવતા અજાણ્યા પુરુષે આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું છે. ત્યારે બનાવની જાણ તાલુકા પોલીસ મથકમાં કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા પુરુષની લાશને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!