Saurashtra University ખાતે યોજાયેલા 60માં પદવીદાન સમારોહમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસના સાયન્સ વિભાગની B.Sc. Microbiology ની વિદ્યાર્થિની ચૌહાણ વૈશાલી દીપકભાઈએ 90.16% સાથે યુનિવર્સિટી ફર્સ્ટ તથા B.Sc. ફર્સ્ટ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ 
વક્તૃત્વ સ્પર્ધામાં સામાજિક સંદેશ
મોરબી મહાનગર પાલિકા દ્વારા આયોજિત “મારા સપનાનું મોરબી” વિષયક વક્તૃત્વ સ્પર્ધામાં 79 સ્પર્ધકોએ ભાગ લીધો. આ સ્પર્ધામાં બોપલીયા ભવ્ય કિશોરભાઈએ મોરબી જિલ્લામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને સંસ્થાનું માન વધાર્યું. 
દેત્રોજા શ્લોક ને બાળ પ્રતિભા શોધ સ્પર્ધા માં જયેશભાઈ રાદડિયા ના હસ્તે સન્માન મેળવ્યું
Navyug BBA COLLEGE ના સ્ટુડન્ટ્સ દ્વારા ફૂડ ફેસ્ટિવલ
BBA કોલેજ ગર્લ્સ સ્ટુડન્ટ્સ દ્વારા THE BITE CLUB ફૂડ સ્ટોલ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં BBA કોલેજના ગર્લ્સ સ્ટુડન્ટ્સ દ્વારા જુદા જુદા પ્રકારની વાનગીઓ બનાવી એક ફૂડ કાર્નિવલ નું આયોજન કરી વ્યવસાયિક માર્ગદર્શન મેળવ્યું હતું
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સર્વાંગી વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ અને વિદ્યાર્થીઓને આત્મનિર્ભર તથા સંવેદનશીલ નાગરિક બનાવવાની પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતિબિંબ છે.
આ તમામ સિદ્ધિ બદલ પ્રમુખ શ્રી પી.ડી. કાંજીયા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બળદેવભાઈ સરસાવડીયા ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે









