Tuesday, June 17, 2025
HomeGujaratમોરબી દારૂના અનેક ગુનામાં સંડોવાયેલ વધુ એક ઇસમ પાસા તળે જેલ હવાલે

મોરબી દારૂના અનેક ગુનામાં સંડોવાયેલ વધુ એક ઇસમ પાસા તળે જેલ હવાલે

મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં વારંવાર પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જીલ્લા જેલ ભાવનગર હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ એલસીબી પીઆઇ એમ.પી.પંડયાએ માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બચુભાઇ ઉર્ફે હમીરભાઇ ગાંડાભાઇ ખીંટ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા, કે.બી.ઝવેરીએ ઉપરોકત ગુનામાં સંડોવાયેલ આરોપીનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જેથી આરોપીની અટકાયત કરવા એલસીબી ટીમ દ્વારા અલગ અલગ ટીમ બનાવી આરોપી બચુભાઇ ઉર્ફે હમીરભાઇ ગાંડાભાઇ ખીંટ ઉવ.૩૦ રહે.હાલ ચિરઇ તા.ભચાઉ જી.કચ્છ મુળ રહે.માણાબા તા.રાપર જી.કચ્છ વાળાને પાસા એકટ તળે ડીટેઇન કરી જીલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!