Wednesday, January 8, 2025
HomeGujarat‘તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ’ ના નોમિનેશન માટે આગામી ૦૭-જુલાઈ સુધીમાં ઓનલાઈન...

‘તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ’ ના નોમિનેશન માટે આગામી ૦૭-જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવી

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા તથા ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા ‘તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ ૨૦૨૨’ માટે નોમિનેશન માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ: ૦૭-૦૭-૨૦૨૩છે.

- Advertisement -
- Advertisement -

આ એવોર્ડ ચાર કેટેગરીમાં આપવામાં આવશે. ‘Land adventure’, ‘Water (Sea) adventure’, ‘Air adventure’, and ‘Life Time achievement’, for adventure activities on Land, Sea and Air’. વધુ માહિતી માટે તથા Online નોમિનેશન મોકલવા માટે http://awards.gov.in પર લોગ-ઈન કરવું. ઓનલાઈન ભરેલ ફોર્મની નકલ અત્રેની કચેરીએ કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ.નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબી – ૨ ખાતે પહોંચાડવી. તા.૦૭-૦૭-૨૦૨૩ બાદ આવેલ તથા અધુરી વિગત વાળી અરજી સ્વીકાર્ય રહેશે નહિ તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!