Saturday, May 18, 2024
HomeGujaratઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબીની હળવદ શાખામાં હોદેદારોની નિમણુંક કરાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબીની હળવદ શાખામાં હોદેદારોની નિમણુંક કરાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જિલ્લા ની હળવદ નગર શાખા ની કારોબારી સમિતિ માં વિવિધ હોદેદારો ની નિમણૂક કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં હળવદ નગર અધ્યક્ષ તરીકે ડો.અલ્પેશભાઈ સિણોજીયા,નગર મંત્રી તરીકે રાજવીરસિંહ ઝાલા નગરસહ મંત્રી બ્રિજરાજસિંહઝાલા,જિલ્લા સમિતિ સદસ્ય લકિરાજસિંહ ઝાલા,નગર સહ મંત્રી માનવભાઈ મેંઢા SFD (સ્ટુડન્ટ ફોર ડેવલપમેન્ટ)સંયોજક ઉમેશભાઈ ઠાકર,SFS (સ્ટુડન્ટ ફોર સેવા) સંયોજક અમરદીપસિંહ ઝાલા સોશિયલ મીડિયા સંયોજક ઋતુરાજસિંહ ઝાલા, નગર કારોબારી સદસ્ય વિનયભાઈ સોમપુરા, નગર કારોબારી સદસ્ય વિશ્વરાજસિંહ ઝાલા, નગર કારોબારી સદસ્ય મેઘરાજસિંહ ઝાલા, નગર કારોબારી સદસ્ય હર્ષદીપસિંહ ઝાલા સહિત ના વિવિધ હોદેદારો ની નિમણુંક કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!