ગુજરાત ભાજપ પ્રદેશ અઘ્યક્ષ સી આર પાટીલ,મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની,ભાનુભાઈ મેતા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા પરામર્શ કરીને મોરબી જિલ્લા ભાજપના આદ્યોગિક સેલના હોદેદારો ની વર્ણી કરવામાં આવી હતી.
જેમાં સંયોજક તરીકે હરેશભાઈ બોપાલિયા,સહ સંયોજક જગદીશભાઈ પનારા તથા સભ્ય તરીકે શશાંક ભાઈ દંગી,દિલાવરસિંહ જાડેજા,કિરીટભાઈ પટેલ,વિનોદભાઈ ભાડજા,પ્રજ્ઞેશભાઈ પટેલ,ઉમેશભાઇ વિડજા,કેવલભાઈ સંઘાણી અને જયેશભાઇ પટેલ ની નિમણુક કરવામાં આવી હતી.