સાર્વદેશીક આર્યવીર દળ તેમજ ગુજરાત આર્યવીર દળના તત્વધાનમા આર્ય સમાજ ટંકારા દ્વારા આર્યવીર અને આર્યવિરાંગના દળ પ્રશિક્ષણ શિબિરનું આગામી કુલ ૭ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પુત્ર અને પુત્રીને ભાગ લેવડાવી રાષ્ટ્રભક્ત અને ધાર્મિક અને અનુશાસિત બનાવવા માટે આર્ય સમાજ ટંકારા દ્વારા અપીલ કરવામાં આવી છે.
સાર્વદેશીક આર્યવીર દળ તેમજ ગુજરાત આર્યવીર દળના તત્વધાનમા આર્ય સમાજ ટંકારા દ્વારા આર્યવીર અને આર્યવિરાંગના દળ પ્રશિક્ષણ શિબિરનું આગામી તા. ૨૫/૦૫/૨૦૨૫ થી ૦૧/૦૬/૨૦૨૫ સુધી આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પુત્ર/પુત્રીને મૂકી ઉત્તમ રાષ્ટ્રભક્ત તેમજ ધાર્મિક અને અનુશાસિત બનાવવા માટેનો ઘર આંગણે અમૂલ્ય અવસર મળી રહ્યો છે. ત્યારે સૌ સાથે મળી આવનારી પેઢીનું ઘડતર કરીએ. એન તેના માટે રીતેષભાઈ આર્ય મોબાઈલ નં. ૯૩૧૩૦ ૦૩૪૫૪ અને અશ્વિનભાઈ આંબલિયા મોબાઈલ નં. ૯૪૨૮૨ ૩૩૭૫૮ નો સંપર્ક કરવા આર્ય સમાજ ટંકારા દ્વારા જણાવવામાં આવ્યું છે.