Saturday, December 28, 2024
HomeGujaratસમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આયોજિત આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પ નો ૧૧૫ જેટલા પરિવારો...

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આયોજિત આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પ નો ૧૧૫ જેટલા પરિવારો એ લાભ લીધો

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આજરોજ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેનો કેમ્પ તારીખ ૦૨-૧૨-૨૦૨૧ નાં રોજ સવારે ૯:૦૦ વાગ્યા થી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે રાખવામાં આવેલ હતો .જેમાં ૧૧૫ જેટલા પરિવારો એ આ કેમ્પ નો લાભ લીધો હતો જેમાં ૪૫૦ કરતા વધુ વ્યક્તિ ઓ ને આવરી લેવાયા હતા.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા,અમુલભાઈ જોષી,ઉપપ્રમુખ કિશોરભાઈ પંડ્યા,નરેન્દ્રભાઇ મેહતા,સુરેશભાઈ ત્રિવેદી તથા મનોજભાઈ પંડ્યા,આર્યન ત્રિવેદી,ધ્વનીતભાઈ દવે,વિવેકભાઈ શુક્લ વગેરે એ ખુબજ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ માં બ્રહ્મઅગ્રણી અનિલભાઈ મેહતા,ભુપતભાઈ પંડ્યા,મુકેશભાઈ જાની(ભૂદેવ),એડવોકેટ મનીષભાઈ જોષી,શાસ્ત્રીજી અમિતભાઈ પંડ્યા, મુકુન્દભાઈ જોષી વગેરે એ હાજરી આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!