Monday, October 7, 2024
HomeGujaratશ્રી મચ્છુ માતાજીની જગ્યા મોરબી ખાતે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે

શ્રી મચ્છુ માતાજીની જગ્યા મોરબી ખાતે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે

મોરબી ખાતે શ્રી મચ્છુ માતાજીની જગ્યા ખાતે અષાઢી બીજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધર્મ પ્રેમી જનતાને પધારવા શ્રી ગાંડુભગત બીજભગત ગોલતર અને શ્રી કિશનભગત દેવાભગત ગોલતર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

અષાઢી બીજ નિમિત્તે શ્રી મચ્છુ માતાજીની જગ્યા મોરબી ખાતે અષાઢી બીજ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમ શ્રી કિશનભગત દેવાભગત ગોલતર મોબાઇલ નં. 93771 27106, 99795 58522 અને શ્રી ગાંડુભગત બીજભગત ગોલતર મોબાઇલ નં. 99132 22640 દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!