Saturday, January 11, 2025
HomeGujaratભચાઉ ખાતે માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે વિશ્રામ કેમ્પ યોજાશે

ભચાઉ ખાતે માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે વિશ્રામ કેમ્પ યોજાશે

સતત ૧૨ વર્ષોથી સેવારત જડેશ્વર રોડવેઝ ગ્રુપ- ગાંધીધામ દ્વારા આ વર્ષે પણ માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સ્પેશિયલ વિશ્રામ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

જ્યાં તા. ૦૭/૧૦/૨૦૨૩ થી ૧૪/૧૦/૨૦૨૩ સુધી કચ્છ ડેરીની સામે હોટલ થી આગળ ભચાઉ ખાતે આ કેમ્પ યોજાશે. જ્યાં ચા પાણી નાસ્તો બપોર તેમજ સાંજે જમવાનુ તેમજ ન્હાવાની તેમજ મેડીકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી દરેક પદયાત્રિકોએ અચૂક આ કેમ્પનો લાભ લેવા જડેશ્વર રોડવેઝ ગ્રુપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે અને આ અંગેની વધુ માહિતી માટે રતીલાલભાઈ(રતાભાઈ) સોઢિયા ૯૯૧૩૦૩૮૭૮૭ અને સતિષભાઈ બસીયા – ૮૦૦૦૦૨૩૩૨૬ નો સંપર્ક કરવાનું યાદીમાં જણાવાયું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!