Saturday, October 12, 2024
HomeGujaratટંકારના હડમતીયા ગામે જાહેરમાં તીનપત્તિની બાઝી માંડી બેઠેલા ત્રણ જુગારી પોલીસ ઝપટે...

ટંકારના હડમતીયા ગામે જાહેરમાં તીનપત્તિની બાઝી માંડી બેઠેલા ત્રણ જુગારી પોલીસ ઝપટે ચડ્યા

મળતી માહિતી અનુસાર ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે હડમતીયા ગામે દરોડો પાડતા હડમતીયા પ્લોટ વિસ્તારની નિશાળની બાજુમાં આવેલ ખુલ્લા પટ્ટમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિના જુગારની મજા માણતા આરોપી રાહુલભાઇ દલપતભાઇ ચાવડા ઉવ.૩૨ રહે.હડમતીયા ગામ, લખમણભાઇ અમુભાઇ જાદવ ઉવ.૩૫ રહે.સજનપર તા.ટંકારા, નાથાભાઇ હમીરભાઇ ચાવડા ઉવ.૩૫ રહે.હડમતીયા તા.ટંકારાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૩,૨૦૦/-કબ્જે કર્યા હતા. ત્યારે તમામ પકડાયેક આરોપીઓ સને જુગરધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!